News Continuous Bureau | Mumbai રશિયાની સરકાર અને લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયન સત્તાવાળાઓએ વોટ્સએપની સર્વિસને પૂરી રીતે બ્લોક કરવાના પ્રયાસો તેજ કર્યા છે. રશિયામાં આશરે ૧૦ કરોડથી વધુ લોકો રોજિંદા જીવનમાં વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ નિર્ણય રશિયાની નવી ડિજિટલ નીતિનો ભાગ હોવાનું કહેવાય છે, જેનો મુખ્ય હેતુ વિદેશી એપ્સને હટાવીને સરકારી પ્રોત્સાહન… Continue reading Russia WhatsApp ban: વોટ્સએપ યુઝર્સ માટે માઠા સમાચાર: રશિયામાં WhatsApp પર પ્રતિબંધની તૈયારી, ૧૦ કરોડ લોકોના સંપર્ક તૂટશે – જાણો શું છે કારણ?
