News Continuous Bureau | Mumbai Igor Sechin આજે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની ધરતી પર ઉતરશે. બે દિવસની ભારત યાત્રા દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરશે. તેમની સાથે રશિયન મંત્રીઓ અને બિઝનેસ ટાયકૂન્સનું એક પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મિત્ર અને બિઝનેસ પાર્ટનર પણ સામેલ છે. અહીં વાત રશિયાની સરકારી… Continue reading Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
