News Continuous Bureau | Mumbai Royal Enfield: Royal Enfield બે નવી મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે. આમાંથી એક અપડેટેડ ક્લાસિક 350 છે અને બીજી ક્લાસિક 650 બાઇક હશે. બંને બાઇકના નવા મોડલ આ વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આવનારી ક્લાસિક 350 બાઇકને આકર્ષક બનાવવા માટે, તેની કોસ્મેટિક ડિઝાઇનને સુધારવામાં આવશે અને તેમાં કેટલીક નવી સુવિધાઓનો પણ… Continue reading Royal Enfield: Royal Enfield ટુંક સમયમાં જ ભારતમાં 2 નવી બાઇકો લોન્ચ કરવાની તૈયારીમાં, જેમાંથી એક બાઈકમાં 650cc એન્જિન હશે.. જાણો શું છે આ બાઈકના અન્ય ફીચર્સ..
