ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,25 જાન્યુઆરી 2022 મંગળવાર. યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા અને મનમોહન સરકારમાં મંત્રી રહેલા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. યુપીની ચૂંટણી પહેલા RPN સિંહનું ભાજપમાં જવું કોંગ્રેસ માટે શુભ સંકેત નથી. … Continue reading યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પોપ્યુલર ચહેરાનું પલાયન, આ દિગ્ગજ નેતા ભાજપમાં થયા સામેલ; જાણો વિગતે
