News Continuous Bureau | Mumbai Ruby Bhatia VJ Journey| મિસ ઈન્ડિયા કેનેડા બન્યા બાદ મુંબઈ આવેલી રૂબી ભાટિયાએ 1990ના દાયકામાં વીજે (VJ) તરીકે અપાર લોકપ્રિયતા મેળવી હતી. જોકે, અંદરથી તેઓ શાંતિ અને મોક્ષની શોધમાં હતા. એક પોડકાસ્ટ માં રૂબીએ જણાવ્યું કે કેવી રીતે કારકિર્દીની ટોચ પર હોવા છતાં તેમણે આધ્યાત્મિકતા માટે ગ્લેમરની દુનિયાથી અંતર… Continue reading Ruby Bhatia VJ Journey| ભારતની પ્રથમ VJ રૂબી ભાટિયા સ્ટારડમ છોડી બની સંન્યાસી, લગ્ન અને પરિવારના દબાણે બદલી નાખી જિંદગી
