News Continuous Bureau | Mumbai Divyanka Tripathi Baby Shower: ટેલિવિઝન દુનિયાની ફેવરિટ જોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જૂન ૨૦2૬માં પોતાના પ્રથમ સંતાનને આવકારવા જઈ રહેલા આ કપલે મુંબઈમાં એક શાનદાર બેબી શોવર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત રીત-રિવાજો અને આધુનિક મસ્તીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સફેદ રંગના સુંદર… Continue reading Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
