News Continuous Bureau | Mumbai YRKKH New Entry: ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” ફરી એકવાર મોટા બદલાવની તૈયારીમાં છે. મેકર્સ હવે 6 વર્ષનો લીપ લાવી રહ્યા છે, જેના કારણે ઘણા પાત્રો બદલાશે અને નવા પાત્રો પણ દાખલ થશે. અરમાન અને અભિરા વચ્ચે દુરી આવશે અને નવી લવ સ્ટોરી શરૂ થશે. આ નવી કહાનીમાં એક્ટ્રેસ રૂહીન અલી અરમાનની… Continue reading YRKKH New Entry: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે નવી એન્ટ્રી,અભીરા ને છોડી આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે અરમાન!
