• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ruhi
Tag:

ruhi

YRKKH Leap Where Did Ruhi Go What Happened to Abhir
મનોરંજન

YRKKH Leap: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ બાદ આવ્યો મોટો ફેરફાર, જાણો સિરિયલ માં રુહી, અભીર ક્યાં છે

by Zalak Parikh May 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

YRKKH Leap: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 7 વર્ષનો મોટો લીપ  આવ્યો છે. લીપ પછી માત્ર અભીરા, દાદી-સા, વિદ્યા અને પૂકીના પાત્રો દેખાયા છે. રૂહીનું પાત્ર ભજવનાર ગર્વિતા સિધવાની એ શો માટે થોડો વિરામ લીધો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે હંમેશા માટે શો નથી છોડી રહી. 

આ સમાચાર પણ વાંચો: Aishwarya and Abhishek: રાહુલ વૈદ્ય ના ગીત પર અભિષેક અને ઐશ્વર્યા એ લગાવ્યા ઠુમકા, જોતો રહી ગયો બચ્ચન પરિવાર

રૂહી ગઈ જાપાન, અભીર અને ચારૂ થયા વિવાહિત

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, લીપ પછી દર્શાવવામાં આવશે કે રૂહી પોતાના પુત્ર દક્ષ સાથે જાપાન શિફ્ટ થઈ ગઈ છે. રૂહીની ઇચ્છા પર અભીર અને ચારૂ ના લગ્ન  કરાવવામાં આવ્યા છે. લગ્ન પછી બંને ઉદયપુર છોડીને ચાલ્યા ગયા છે.તો બીજી તરફ અરમાન પણ ઉદયપુર છોડી ને આબુ માં શિફ્ટ થઇ ગયો છે.

View this post on Instagram

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)

રૂહીના પાત્રને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. શું તે ફરીથી શોમાં પાછી ફરશે? શું અભીર અને ચારૂના સંબંધો આગળ વધશે? શું અભીરા અને અરમાન ફરી એક થશે? આ બધા પ્રશ્નોના જવાબ આગામી એપિસોડ્સમાં મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yeh Rishta Kya Kehlata Hai: Shocking Twists with Two Major Deaths
મનોરંજન

Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત બાદ આ પાત્ર ની પણ થશે વિદાય, લાવશે અરમાન અને અભીરા ની જિંદગી માં તોફાન

by Zalak Parikh April 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. એક તરફ રુહી અરમાન અને અભીરા ની સેરોગેટ બની છે તેવામાં રોહિત નું મૃત્યુ થવાનું છે. સીરિયલ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”ના આગામી એપિસોડમાં રોહિતની મોત પછી વધુ એક પાત્ર ની મોત દર્શાવવામાં આવશે, જે સિરિયલ માં હલચલ મચાવશે.

આ સમાચાર પણ વાંચો: Salman Khan: રામ મંદિર વાળી ઘડિયાળ પહેરવી સલમાન ખાન ને પડી ભારે, મૌલાના એ ભાઈજાન પર લગાવ્યો આવો આક્ષેપ, જાણો સમગ્ર મામલો

“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં થશે શિવાની નું મૃત્યુ 

 “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ના આગળ ના એપિસોડ માં જોવા મળશે કે રોહિત ના નિધન બાદ અરમાન અને અભીરા રુહી ને સાંભળતા જોવા મળશે. રિપોર્ટ મુજબ રોહિતની સાથે, અરમાનની અસલી માતાનું પણ શોમાં મૃત્યુ થશે.આ અકસ્માત અરમાન ના જીવનમાં ઉથલપાથલ મચાવી દેશે.

View this post on Instagram

A post shared by tellyyapa (@tellyyapa9)

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રૂહી ટૂંક સમયમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશે. પણ, અરમાન અને અભિરા રૂહીને બચાવશે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai pandya store fame actor mohit parmar will play abhira ruhi brother
મનોરંજન

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે અભીર ની એન્ટ્રી! પંડ્યા સ્ટોર નો આ અભિનેતા ભજવશે અભીરા અને રુહી ના ભાઈ ની ભૂમિકા

by Zalak Parikh November 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ આ વખત ના ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર હતો. આ સિરિયલ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ અભીરા અને રુહી વચ્ચે  નોક ઝોક જોવા મળી રહી છે તેવામાં હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં જલ્દી જ અભીર ની એન્ટ્રી થવાની છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા પંડ્યા સ્ટોર નો આ અભિનેતા ભજવશે. 

આ સમાચાર પણ વાંચો : Diljit Dosanjh notice : પંજાબી સિંગર દિલજીત દોસાંઝ મુશ્કેલીમાં, હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો..

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા માટે રાજન શાહી એ મોહિત પરમાર ને પસંદ કર્યો છે. મોહિત છેલ્લે પંડ્યા સ્ટોર માં જોવા મળ્યો હતો. મોહિત એ પંડ્યા સ્ટોર માં ક્રીશ ની ભૂમિકા ભજવી હતી. 

View this post on Instagram

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)

મોહિતે આ સમાચાર ની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “હું અભિરનું પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે. ઈન્ડસ્ટ્રીના નામાંકિત લોકોની યાદીમાં સામેલ રાજન શાહી સાથે કામ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તે પ્રેક્ષકોની નાડી સમજે છે અને તેથી જ તેના શો ખૂબ લોકપ્રિય છે.હું આશા રાખું છું કે દર્શકો મને એ જ હૂંફથી સ્વીકારશે જે રીતે તેઓએ આ શોના અન્ય પાત્રોને સ્વીકાર્યા છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai spoiler Will Ruhi get to know the truth of her mother Arohi death
મનોરંજન

Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ, શું રુહી જાણી શકશે તેની માતા આરોહી ના મૃત્યુ ની હકીકત?

by Zalak Parikh October 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા સમયથી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. સિરિયલ માં હાલ અરમાન અને અભીરા લગ્ન બાદ પોતાના સંબંધોને સાચવવામાં વ્યસ્ત છે. બીજી તરફ અભીરા અને રુહી વચ્ચે મિત્રતા વધી રહી છે. તેવામાં સંજય અભીરા અને રુહી ની હકીકત પરિવાર ને જણાવવા ઉત્સુક છે. આ દરમિયાન અભિરા અને રૂહીના જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે.

આ સમાચાર પણ વાંચો :  CTRL review: આપણે જે ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ શું તે જ ટેક્નોલોજી આપણો તો ઉપયોગ નથી કરતી ને? જાણો અનન્યા પાંડે ની ફિલ્મ CTRL નો રિવ્યૂ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ

સિરિયલ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આવનાર એપિસોડ માં જોવા મળશે કે અભિરા અને રૂહી ઘટ સ્થાપના માટે ઘાટ પર પહોંચી જશે.આ દરમિયાન સંજય અક્ષરા અને અભિરા વિશે બધાને સત્ય કહેશે. અભિરા સાથે અક્ષરાનું કનેક્શન જાહેર થતાં જ રૂહીનું લોહી ઉકળી ઉઠશે તે અભીરા ને નફરત કરવા લાગશે. અરમાન અને અભિરા રુહી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. જોકે, આ વખતે રુહી કોઈનું સાંભળશે નહીં.

Armaan, you said to Abhira you don’t believe Akshu killed Aarohi, support Abhira in this till the end !!

I wish there is a way he can help Abhira in EXONERATING Akshara from this mess , all my anger at his character will dissappear fast! 🙏 #yrkkh https://t.co/RiKCFobmPo

— Mohammed M Hoosen🇵🇸🇿🇦 (@HoosenMohammed8) October 7, 2024

સિરિયલ માં સંજય પોતાની ચાલ માં સફળ થશે તે અભીરા અને રુહી વચ્ચે ફૂટ પાડશે. હવે આગળ એ જોવાનું રહશે કે શું રુહી તેની માતા આરોહી ના મૃત્યુ ની હકીકત જાણી શકશે? 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai twist fufasa reveal abhira is akshara daughter to ruhi
મનોરંજન

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જલ્દી જ અભીરા અને રુહી બંને બહેનો હોવા નો થશે ખુલાસો, પરિવાર નો આ સભ્ય ફોડશે બી નાનું નો ભાંડો

by Zalak Parikh October 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં  3 મહિના નો લિપ આવ્યો છે આ દરમિયાન અભીરા અને રુહી ના સંબંધ પણ સુધરી રહ્યા છે. રુહી માતા બનવાની છે જેને લઈને પોદ્દાર પરિવારમાં ખુશી નું વાતાવરણ છે. રુહી પોતાના જીવન માં આગળ વધી રહી છે તેવામાં અભીરા પણ રુહી તરફ મિત્રતા નો હાથ લંબાવે છે પરંતુ પરિવાર ના એક સભ્ય ને બંને નું પાસે આવવું પસંદ નથી આવી રહ્યું. 

આ સમાચાર પણ વાંચો :  Naga chaitanya and Samantha ruth prabhu: નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર ટિપ્પણી કરવી તેલંગાણાના મંત્રી ને પડી ભારે, સાઉથ સુપરસ્ટાર્સ એ સોશિયલ મીડિયા પર કહી આવી વાત

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો સામે આવ્યો છે જેને જોઈને એવું લાગે છે કે સિરિયલ માં બહુ જલ્દી જ અભીરા અને રુહી બંને બહેનો હોવા નો ખુલાસો થશે. પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે, ફુફાસા ના હાથ માં મનીષ ગોએન્કા ની વસિહત છે જે મુજબ રુહી ના બી નાનું એ તેમની અડધી મિલકત અભીરા ના નામે કરી છે વસિયતનામું વાંચ્યા પછી ફુફાસા ને ખબર પડે છે કે રુહી અને અભિરા બહેનો છે.

Precap
Sanjay – Abhira aur Ruhi behne hai.
Ab dekhte hai ek hazaron Main meri behna Hain wala pyar CHUHI ka Abhira ke liye.#yrkkh #Yrkkh4 pic.twitter.com/KPEWOJwPhX

— AS💫 (@Alpita0802) October 4, 2024

ફુફાસા જયારે ઘરે પહોંચે છે ત્યારે અભીરા અને રુહી મિત્રો બની ને હાથ મિલાવે છે આ જોઈ ફુફાસા કહે છે કે ‘બહેનો વચ્ચેના આ નવા-નવા પ્રેમનું આયુષ્ય બહુ ટૂંકું છે. અભિરા, તારા માટે અહીં રહેવું મુશ્કેલ થઈ જશે. કારણ કે હું બધાને કહેવાનો છું કે તું રૂહીની માતાના ખૂનીની દીકરી છે.’ હવે સિરિયલ માં આગળ એ જોવાનું રહેશે કે શું અભીરા ની હકીકત જાણી રુહી અભીરા ને પોતાની બહેન માનશે કે પછી તેને નફરત કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai is ruhi aka garvita sandhwani quitting show
મનોરંજન

Yeh rishta kya kehlata hai: શું હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નહીં જોવા રુહી? ગર્વિતા ની એક પોસ્ટ એ કર્યા તેના ચાહકો ને પરેશાન

by Zalak Parikh September 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી દર્શકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. સિરિયલ માં હાલ અરમાન અને અભીરા ણ લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. રુહી એ અરમાન અને અભીરા ના લગ્ન રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ આખરે બંને એ લગ્ન કરી લીધા હવે આ બધાની વચ્ચે રુહી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી ગર્વિતા સિધાવની એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને તેના ચાહકો પરેશાન થઇ ગયા છે. 

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માંથી રિતિક રોશન અને કિયારા અડવાણી નો મહત્વ નો સીન થયો લીક, બંને ને એક ફ્રેમ આમ જોઈ ચાહકો થયા ખુશ

યે રિશ્તા ની રુહી એટલે કે ગર્વિતા એ શેર કરી પોસ્ટ 

ગર્વિતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર યે રિશ્તા માં તેના લગ્ન ના જોડા ની કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરો શેર કરતા ગર્વિતા એ લખ્યું, ‘રુહીની લાગણીઓ ચરમસીમાએ હતી જ્યારે તે કોઈપણ કિંમતે અરમાનને પોતાનો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેના તમામ ઉતાર-ચઢાવ, તમામ પ્રેમ અને નફરત વચ્ચે, એક વસ્તુ સતત રહી – મારામાંનો અભિનેતા દરરોજ શીખે છે. છેલ્લા બે એપિસોડ માટેના જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર #Ruhit Fam તૈયાર થઈ જાઓ અને બધા આનંદ કરો #અભિમાનના લગ્ન થઈ ગયા.’

View this post on Instagram

A post shared by Garvita Sadhwani (@garvita.ig)

ગર્વિતા ની આ પોસ્ટ જોઈ તેના ચાહકો પરેશાન થઇ ગયા છે. એક યુઝરે લખ્યું,  “તમે રુહીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે.” બીજા એક એ લખ્યું, “શું રુહીનું પાત્ર સમાપ્ત થઈ ગયું છે… તે શો છોડી રહી છે?” આ રીતે ગર્વિતા નું કમેન્ટ સેક્શન તેના ચાહકો ની પ્રતિક્રિયા થી ભરાઈ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

September 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai spoiler ruhi breaks out between armaan and abhira
મનોરંજન

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવશે રુહી, શું પોતાની પત્ની નો પ્લાન જાણી શકશે રોહિત, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

by Zalak Parikh September 2, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરીયલ ટીઆરપી લિસ્ટ માં પણ સામેલ છે. આ સિરિયલ ની હાલ ચોથી પેઢી ચાલી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે હવે આ બધાની વચ્ચે રુહી અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવતી જોવા મળશે. આ સાથે જ શું રોહિત ને તેની પત્ની ના પ્લાન વિશે ખબર પડશે? તો ચાલો જાણીયે સિરિયલ ના આગામી એપિસોડ માં શું જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: બિગ બોસ 18 ના હોસ્ટિંગ ને લઈને આવ્યું મોટું અપડેટ, આ કારણે સલમાન ખાન શો ને નહીં કરે હોસ્ટ!

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આગામી એપિસોડ 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આગામી એપિસોડ માં જોવા મળશે કે, દાદીસા અરમાન અને અભીરા ના લગ્ન પહેલા અભીરા પાસે એક કોન્ટ્રાકટ લઈને પહોંચશે જેને વાંચી ને અભીરા ગુસ્સે થઇ જશે.અને તે કોન્ટ્રાકટ પર સાઈન કરવાની ના પાડી દેશે. મીડિયા રિપોર્ટ મુજબ અરમાન અને અભિરા વચ્ચે આ કોન્ટ્રાકટ ને લઈને ખુબ દલીલ થશે જેને લઈને અરમાન ના હાથ માં ઇજા પણ થશે. જયારે રુહી અરમાન માટે ફર્સ્ટ એઇડ બોક્સ લઈને આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

View this post on Instagram

A post shared by Abhimaan_Yrkkh (@abhiman_yrkkh)

આ દરમિયાન રુહી અરમાન ને અભીરા વિરુદ્ધ ભડકાવતી પણ જોવા મળશે. પરંતુ અરમાન પણ રુહી ને કહેતો જોવા મળશે કે તેને આ બધામાં પડવાની જરૂર નથી આવું સાંભળ્યા બાદ પણ રુહી ત્યાં જ ઊભી રહેશે. આ બધું જોયા પછી રોહિત સમજી જશે કે રુહી હજુ પણ અરમાન ને ભૂલી શકી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai spoiler alert arman confess his feeling with ruhi
મનોરંજન

Yeh rishta kya kehlata hai spoiler alert: લગ્ન ના આગલે દિવસે અરમાન એ રુહી ને કહી એવી વાત કે તેના પગ નીચે થી ખસકી ગઈ જમીન, જાણો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આવનાર એપિસોડ વિશે

by Zalak Parikh June 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai spoiler alert: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં હાલ અરમાન અને રુહી ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે જેમાં અભીરા વેડિંગ પ્લાનર બની છે. અભીરા એ પોતાના દિલ ની વાત અરમાન ને કહી દીધી છે. અરમાન ને પણ હવે અહેસાસ થાય છે તેના દિલ માં અભિરા માટે પ્રેમ છે. રૂહી સાથે લગ્ન કરવાનો તેનો નિર્ણય એક સમાધાન છે. હવે સિરિયલ ના આગામી એપિસોડમાં, અરમાન રુહી સાથે લગ્ન ન કરવા વિશે વાત કરે છે.

આ સમાચાર  પણ વાંચો: Hamare baarah: કાનૂની મુશ્કેલીમાં મુકાઈ અન્નુ કપૂર ની ફિલ્મ હમારે બારહ, ફિલ્મ ની રિલીઝ અંગે બોમ્બે હાઇકોર્ટે લીધો આ નિર્ણય

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આવનાર એપિસોડ 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અભિરા ઉદયપુર છોડી ને જઈ રહી છે. અરમાન દ્વારા વેડિંગ પ્લાનર ની નોકરી માંથી કાઢી મુક્યા બાદ અભિરાએ નક્કી કર્યું છે કે તે આ શહેર છોડીને બીજા શહેરમાં જઈને પોતાનું નવું જીવન શરૂ કરશે. અભિરા મંદિર જાય છે અને ત્યાં તે અરમાન અને અભિરાને જુએ છે. અરમાન રૂહીને કહે છે હું તને કઈ કહેવા માંગુ છું ત્યાં રુહી કહે છે કે એ જ ને કે કાલે આપણા લગ્ન છે જેના પર અરમાન કહે છે કે હું આ લગ્ન કરી શકતો નથી. અરમાન કહે છે કે તે અભિરાને પ્રેમ કરે છે. 

Finally Abhira is leaving

Even after Armaan’s confession, I don’t want Abhira to return and forgive him immediately

• #SamridhiiShukla #AbhiraSharma #yrkkh #yrkkh4 • pic.twitter.com/WaSguPPgLC

— ❥Heena (@eraofsamridhii) June 7, 2024

એકતરફ અરમાન પોતાના દિલ ની વાત રુહી ને કહે છે તો બીજી તરફ, અભિરા હમેશ માટે ઉદયપુર છોડી રહી છે. શું હવે અરમાન અને અભીરા એક થશે એ તો આવનાર એપિસોડ જોયા બાદ જ ખબર પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai actress pratiksha honmukhe shared a cryptic post
મનોરંજન

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી કાઢી મુક્યા બાદ પ્રતિક્ષા હોનમુખે એ આપ્યો મેકર્સને જડબાતોડ જવાબ, ક્રિપ્ટીક પોસ્ટ લખી કહી આવી વાત

by Zalak Parikh March 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: ટીવીની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં લિપ આવ્યા બાદ સિરિયલ માં અભીરા ની ભૂમિકા માં સમૃદ્ધિ શુકલા, અરમાન ની ભૂમિકા માં શહજાદા ધામી અને રુહી ની ભૂમિકામાં પ્રતીક્ષા હોનમુખે જોવા મળી રહ્યા છે. હવે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે શો માંથી અરમાન અને રુહી એટલે કે શહજાદા અને પ્રતીક્ષા ને કાઢી મુકવામાં આવ્યા છે. શોના નિર્માતા રાજન શાહીએ બંનેને તેમના બિનવ્યાવસાયિક વર્તનને કારણે શોમાંથી બહાર કરી દીધા છે. શોમાંથી બહાર થયા પછી, પ્રતિક્ષા એ તેના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ

પ્રતીક્ષા એ પોસ્ટ કરી ક્રિપ્ટીક નોટ 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અભિનેત્રી પ્રતિક્ષાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકા ચોપરાનું એક ક્વોટ શેર કર્યું છે જેમાં લખ્યું છે કે, ‘હિંમત સત્યને જાણીને તેની સાથે ઊભા રહેવાથી આવે છે, તેથી જ તે ખાસ છે’. જોકે, આ સિવાય શહેજાદા અને પ્રતિક્ષા બંને તરફથી શોમાંથી બહાર કાઢવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. 

રિપોર્ટ્સ અનુસાર, શહજાદા અને પ્રતિક્ષા ઘણા સમયથી સેટ પર હાજર લોકો અને ક્રૂ સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. રાજન શાહીની અનેક ચેતવણીઓ પછી પણ બંનેનું આ વલણ બદલાયું નહીં તેથી તેમને શો માંથી પડતા મુકવામાં આવ્યા છે. 

March 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
YRKKH serial garvita and rohit may play armaan and ruhi role in rajan shahi
મનોરંજન

YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ

by Zalak Parikh March 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહજાદા અને પ્રતીક્ષા ને હટાવી દેવામાં આવ્યા છે. રાજન શાહીએ કહ્યું કે ‘સિરિયલમાં અરમાન પૌદ્દારનું પાત્ર ભજવનાર અભિનેતા શહજાદા ધામીને એટલા માટે હટાવવો પડ્યો કારણ કે તે ટીમ સાથે કોર્પોરેટ વર્ક કરી રહ્યો ન હતો અને સેટ પર તેના નખરા પણ વધી રહ્યા હતા.તેમજ પ્રતિક્ષાને એટલે હટાવી કારણ કે તે રુહી ના રોલ માં ફિટ નહોતી બેસતી.’ હવે લોકો ના મન માં એક જ પ્રશ્ન ઉભો થયો છે કે હવે અરમાન અને રુહી ની ભૂમિકા માં કોણ જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : Kriti kharbanda: નવવધૂ કૃતિ ખરબંદા નું આ રીતે થયું તેની સાસરી માં સ્વાગત, વિડીયો થયો વાયરલ

અરમાન અને રુહી ની ભૂમિકા માં જોવા મળશે આ બે સ્ટાર્સ 

એક મીડિયા હાઉસ એ સૂત્રો ના એહવાલ પ્રમાણે જણાવ્યું છે કે ‘બાતેં કુછ અંકહી સી’ ફેમ મૃણાલ એટલે કે અભિનેત્રી ગર્વિતા સિધવાની હવે YRKKH માં રુહીની ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે. તેમજ અભિનેતા રોહિત પુરોહિત અરમાન પૌદ્દારનું પાત્ર ભજવતા જોવા મળશે.

View this post on Instagram

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)

તમને જણાવી દઈએ કે સિરિયલમાં અભિરાનું પાત્ર ભજવતી અભિનેત્રી સમૃદ્ધિ શુક્લા અને રાજન શાહીએ પ્રતિક્ષા અને શહજાદા ને હટાવી દેવાના સમાચાર પર પુષ્ટિ આપી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક