News Continuous Bureau | Mumbai Janhvi kapoor: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત ગુજરાતી વિધિ મામેરું થી થઇ હતી. ગઈકાલે મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં આ વિધિ કરવામાં આવી હતી. જેમાં ઘણા મહેમાનો એ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ની આ મામેરું વિધિ માં… Continue reading Janhvi kapoor: અનંત અને રાધિકા ની મામેરું સેરેમની માં કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પહોંચી જ્હાન્વી કપૂર, જુઓ વાયરલ વિડીયો
