News Continuous Bureau | Mumbai Aditya roy kapur : આ દિવસોમાં અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ને લઈને ચર્ચામાં છે. આ સિવાય અભિનેત્રી પોતાની અંગત જિંદગીને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. તેનું નામ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, બંને સ્ટાર્સ ગયા મહિને રજાઓ માટે યુરોપ ગયા હતા. ત્યાંથી બંનેની તસવીરો ઈન્ટરનેટ… Continue reading Aditya roy kapur યુરોપ ટ્રિપ થી અનન્યા સાથે વાયરલ થયેલી તસવીરો પર આદિત્યએ તોડ્યું મૌન, કહી આ વાત
