News Continuous Bureau | Mumbai Russia Economy: અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો પછી પણ આર્થિક મોરચે રશિયાનું ( Russia ) પ્રદર્શન સુધરી રહ્યું છે. વર્લ્ડ બેન્કના લેટેસ્ટ રેન્કિંગમાં રશિયા હવે હાઈ ઈન્કમ ઈકોનોમીની કેટેગરીમાં સામેલ થઈ ગયું છે. આ સાથે જ રશિયા હવે આર્થિક દ્રષ્ટિએ પણ ટોચના દેશોની હરોળમાં પહોંચી ગયું છે. તાજેતરના રેન્કિંગમાં,… Continue reading Russia Economy: રશિયા પડકારો વચ્ચે પણ ઉચ્ચ આવક ધરાવતો દેશ બન્યો, યુદ્ધ અને આર્થિક પ્રતિબંધો રહ્યા બિનઅસરકારક.. જાણો વિગતે..
