ઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૯ એપ્રિલ 2021 ગુરૂવાર મધ્યપ્રદેશના વનવિભાગે ગામમાં રહેતા એક ૩૦ વર્ષિય વ્યક્તિને ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાત એમ છે કે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સિલ્વાની ગામમાં રહેતા છોટેલાલ ભીલાલા નામના વ્યક્તિએ વન વિભાગની હદમાં આવેલા બે સાગના ઝાડ ને ભૂલ માં કાપી નાખ્યા. ત્યારબાદ જ્યારે આ ઘટનાની વનવિભાગને… Continue reading સાગનું ઝાડ કાપવા બદલ થયો ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાનો દંડ. જાણો વિચિત્ર કિસ્સો…
