News Continuous Bureau | Mumbai Zakir hussain passed away: ઝાકીર હુસૈન એ 73 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહી દીધું છે. ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન થયું છે. હાલ સંગીત ઇન્ડસ્ટ્રી માં શોક વાતાવરણ છે.ઝાકીર હુસૈન એક ઉમદા તબલા વાદક હતા પરંતુ શું તમને ખબર છે આ ઉપરાંત તેઓ એક અભિનેતા પણ હતા. જી હા ઝાકીર… Continue reading Zakir hussain passed away: સંગીતકાર સિવાય અભિનેતા પણ હતા ઝાકીર હુસૈન, એક કે બે નહીં આટલી ફિલ્મમાં કરી ચુક્યા છે અભિનય
