News Continuous Bureau | Mumbai Express Train : પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કાર્યના સંબંધમાં એન્જિનિયરિંગના કામને કારણે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ અને સાબરમતી એક્સપ્રેસ ( Sabarmati Express Train ) ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે:- આજથી 30 એપ્રિલ 2024 સુધી, ટ્રેન… Continue reading Express Train : આજથી 30 એપ્રિલ 2024 સુધી મહેસાણા-આબુરોડ ડેમુ અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં
