News Continuous Bureau | Mumbai Prem Sagar Passes Away: ભારતીય ટીવી અને ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર પ્રેમ સાગર નું આજે સવારે 10 વાગ્યે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે ડોક્ટરોએ તેમને ઘરે લઈ જવાની સલાહ આપી હતી, ત્યારબાદ તેમનું અવસાન… Continue reading Prem Sagar Passes Away: રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન, આટલી ઉંમરે લીધા અંતિમ શ્વાસ
