News Continuous Bureau | Mumbai મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા સહાર એર કાર્ગો કોમ્પ્લેક્સ પાસે મંગળવારે એક હૃદયદ્રાવક હિટ-એન્ડ-રનની ઘટના બની હતી. એર કાર્ગોના ક્લિયરન્સ અને ડોક્યુમેન્ટેશનનું કામ કરતા ૪૬ વર્ષીય લોજિસ્ટિક્સ કર્મચારીને એક બેફામ ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે. સહાર પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો… Continue reading Hit-and-RunMumbai Airport: મુંબઈ એરપોર્ટ પાસે હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે લોજિસ્ટિક્સ કર્મચારીને કચડ્યા; ૪૬ વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
