ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 જુલાઈ ૨૦૨૧ ગુરુવાર દિલીપકુમારે સાયરાબાનુ સાથે વર્ષ ૧૯૬૬ લગ્ન કર્યાં હતાં, પણ ઘણાને ખબર નહીં હોય કે દિલીપકુમારે સાયરાબાનુ સાથે લગ્ન કર્યાંનાં 16 વર્ષ બાદ બીજા લગ્ન કર્યાં હતાં અને એથી સાયરાબાનુનું દિલ તૂટી ગયું હતું. દિલીપકુમાર સાયરાબાનુને જીવથી વધારે ચાહતા હતા, પણ તેમણે 80ના દાયકામાં પાકિસ્તાની બ્યુટી ક્વીન અસમા… Continue reading સાયરાબાનુ સાથે પ્રેમ હોવા છતાં દિલીપકુમારે પાકિસ્તાની બ્યુટી ક્વીન સાથે લગ્ન કર્યાં હતાં, પણ કેમ? જાણો અહીં
