News Continuous Bureau | Mumbai બિમારીનો ત્રણથી ચાર લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લઈ મુસ્લિમ પરિવારને આર્થિક કરજમાં જતા ઉગાર્યા ખાખી વર્દીમાં ફરી રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ જોવા મળ્યું Surat: ખાખી રંગની વર્દીમાં માનવતાનો રંગ ભળે ત્યારે સમાજના જરૂરિયાતમંદ વર્ગને સુખદ અનુભવ થતો હોય છે. સુરતના રાંદેર પોલીસનું ફરી એકવાર માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા… Continue reading Surat: રાંદેર પોલીસનું ખાખી વર્દીમાં જોવા મળ્યું માનવતાવાદી રૂપ, કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા સલામ બોસ
