News Continuous Bureau | Mumbai Salim khan on arbaaz khan marriage: સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ અરબાઝ ખાન ની બહેન અર્પિતા ના ઘરે યોજાયો હતો, આ લગ્ન સમારોહ અરબાઝ ખાન ના પરિવાર વાળા અને ફ્રેન્ડ્ઝ ની હાજરી માં થયા હતા. હવે અરબાઝના પિતા સલીમ ખાને… Continue reading Salim khan on arbaaz khan marriage: અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને તોડ્યું મૌન, આપી આવી પ્રતિક્રિયા
