ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022 ગુરુવાર ભારતની હિન્દુ સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ વખાણાય છે અને વિદેશી લોકો તેનું અનુકરણ પણ કરી રહ્યા છે, જે ભારત માટે ગૌરવની વાત છે. આ સાથે જ ભારતમાંથી અનેક લોકો વિદેશમાં વસતા હોય છે ત્યારે વિદેશમાં પણ મંદિરનુ હોવું આવશ્યક છે. આ શ્રેણીમાં લંડન,… Continue reading અરે વાહ, UAE બાદ હવે આ દેશમાં પણ બનશે ભવ્ય મંદિર બનશે, વડાપ્રધાન મોદીએ આભાર માન્યો
