News Continuous Bureau | Mumbai અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન સતત ચર્ચામાં છે. આ વખતે અભિનેતાને લઈને બોલિવૂડ નહીં પરંતુ રાજકીય ગલીઓ ગરમ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બચ્ચન બોલિવૂડની જોરદાર ઈનિંગ બાદ હવે રાજકીય ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. જો દાવાઓ પર વિશ્વાસ કરવામાં… Continue reading Abhishek Bachchan : શું માતા જયા બચ્ચન ની જેમ રાજનીતિ માં પ્રવેશ કરશે અભિષેક બચ્ચન? સપા ના પ્રવક્તાએ કર્યો ખુલાસો
