News Continuous Bureau | Mumbai Samay Raina On India’s Got Latent : ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં રણવીર અલ્લાહબાદીયા ની અશ્લીલ ટિપ્પણી બાદ રણવીર, સમય રૈના અને અન્ય વિરુધ્દ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસ માં સમય રૈના ને ત્રણ વાર સમન્સ મોકલવામાં આવ્યા હતા.આ કેસની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં સમન્સ મળ્યા બાદ સોમવારે સમય રૈના નવી મુંબઈમાં… Continue reading Samay Raina On India’s Got Latent : ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસ ને લઈને મહારાષ્ટ્ર સાયબર સેલ ઓફિસમાં પહોંચ્યો સમય રૈના, નિવેદન માં પોતાની ભૂલ સ્વીકારતા કહી આવી વાત
