News Continuous Bureau | Mumbai Samay Raina Roasts Amitabh Bachchan: જાણીતા કોમેડિયન સમય રૈનાપોતાના વિવાદાસ્પદ અને બોલ્ડ જોક્સ માટે જાણીતો છે. હાલમાં જ તેના નવા શો ‘સ્ટિલ અલાઈવ’ માં તેણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પર કરેલી એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સમયે તેના શો દરમિયાન ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) ના અનુભવો શેર કર્યા અને બિગ… Continue reading Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
