News Continuous Bureau | Mumbai રિતિક રોશન ખૂબ જ જેન્ટલમેન ટાઈપનો વ્યક્તિ છે. તે સારી રીતે જાણે છે કે કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને પછી જ્યારે તેની લાઈફની વાત આવે ત્યારે રિતિક કંઈ પણ કરતા પહેલા બે વાર વિચારતો નથી. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં રિતિકનો આ સ્વભાવ દેખાઈ રહ્યો છે. તમે વિચારતા હશો કે… Continue reading નીતા મુકેશ અંબાણી ની ઇવેન્ટ માં ગર્લફ્રેન્ડ સબા ની સેન્ડલ લઇ ને ફરતો જોવા મળ્યો રિતિક રોશન, યુઝર્સે કરી આવી કોમેન્ટ
