News Continuous Bureau | Mumbai Viksit Bharat Sankalp Yatra: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ( welfare schemes ) લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ ( Olpad ) તાલુકાના વેલુક ( Veluk ) ગામે આવી પહોંચ્યો હતો, જ્યા ગ્રામવાસીઓ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) રથનું… Continue reading Viksit Bharat Sankalp Yatra: ઓલપાડ તાલુકાના વેલુક ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
