ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ઓક્ટોબર, 2021 શનિવાર. લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠના મોત થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. આ ક્રમ માં આગામી દિવસોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. શરૂઆતમાં 12 ઓક્ટોબરે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ અરદાસ કરવામાં આવશે. ત્યારબાદ લખીમપુરથી યુપીના… Continue reading મોદી-યોગી સરકારનું ટેન્શન વધશે. ખેડૂતોની અત્યાર સુધીની 5 મોટી જાહેરાત; 12 ઓક્ટોબરે કરશે આ મોટું કામ; જાણો વિગતે
