News Continuous Bureau | Mumbai Sara Arjun Big Project: આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અભિનેત્રી સારા અર્જુનના અભિનયના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. રણવીર અને સારાની જોડીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે, અને હવે સારા અર્જુન માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા… Continue reading Sara Arjun Big Project: બોલિવૂડમાં સારા અર્જુનનો દબદબો! ઝોયા અખ્તરના મોટા પ્રોજેક્ટમાં મળી એન્ટ્રી, જાણો કયા સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરશે અભિનેત્રી
