News Continuous Bureau | Mumbai Cannes 2025: ભારતની લોકપ્રિય પોપ સિંગર આસ્થા ગિલ એ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ભાગ લીધો અને રેડ કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી. ‘કમરિયા’ અને ‘ડીજે વાલે બાબૂ’ જેવા હિટ ગીતોથી જાણીતી આસ્થા ગિલે પોતાના લુક અને સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચ્યું. આસ્થા ગિલે સોશિયલ મીડિયાપર પોતાની તસવીરો શેર કરી અને લખ્યું કે “સપનાઓ સાચા… Continue reading Cannes 2025: આસ્થા ગિલ એ કર્યું કાન્સ માં ડેબ્યુ, ગાયિકા ના ડ્રેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન
