News Continuous Bureau | Mumbai Ravi Dubey Sargun Mehta Pregnancy: રવિ દુબે અને સરગુન મહેતાની જોડીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અને મજબૂત જોડી માનવામાં આવે છે. પ્રોફેશનલ લાઈફમાં અનેક શિખરો સર કર્યા બાદ, હવે આ કપલ પોતાની પર્સનલ લાઈફને લઈને હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે સરગુન મહેતા ટૂંક સમયમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત… Continue reading Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
