News Continuous Bureau | Mumbai પ્રધાનમંત્રીએ ‘મિશન મૌસમ’નો શુભારંભ કરાવ્યો, IMD વિઝન-2047 ડોક્યુમેન્ટનું વિમોચન કર્યું પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જાહેર કર્યો આઇએમડીનાં આ 150 વર્ષ ભારતીય હવામાન વિભાગની કરોડો ભારતીયોને સેવા કરવાની યાત્રા નથી, પણ આપણાં દેશમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ગૌરવશાળી સફર પણ છેઃ પ્રધાનમંત્રી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સંશોધન અને નવીનતા… Continue reading Indian Meteorological Department: ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસ પર PM મોદીએ IMD વિઝન-2047 ડોક્યુમેન્ટનું કર્યું વિમોચન..
