News Continuous Bureau | Mumbai Satellite Toll System: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ( Nitin Gadkari ) શુક્રવારે જાહેરાત કરી હતી કે, દેશમાં ચાલી રહેલી હાલની ટોલ સિસ્ટમ હવે બંધ થઈ જશે અને દેશમાં તેની જગ્યાએ હવે સેટેલાઇટ બેઝેડ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ અંગે નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું હતું કે,… Continue reading Satellite Toll System: નીતિન ગડકરીનો મોટો નિર્ણય, દેશમાં વર્તમાન ટોલ સિસ્ટમ રદ્દ કરાવમાં આવશે! હવે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ આવશે.. જાણો વિગતે..
