News Continuous Bureau | Mumbai Birbal passes away: સિનેજગતમાંથી ફરી એકવાર એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા બિરબલ ખોસલાએ મંગળવારે સાંજે આ દુનિયાને અલવિદા કહી દીધું. 84 વર્ષની વયે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. બીરબલનું સાચું નામ સતીન્દર કુમાર ખોસલા હતું અને તેણે ઘણી હિન્દી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાસ્ય કલાકાર બીરબલ નું… Continue reading Birbal passes away: પ્રખ્યાત કોમેડિયન બીરબલ ઉર્ફે સતીન્દર કુમાર ખોસલા નું થયું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
