ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૩ જૂન ૨૦૨૧ ગુરુવાર સાઉદી અરબમાં ઇસ્લામિક બાબતોના મંત્રાલયે ગયા અઠવાડિયે મસ્જિદોમાં લાઉડસ્પીકર્સને લગતા નવા નિયમો જારી કર્યા હતા. નવા નિયમો હેઠળ સ્પીકર્સને તેમના મહત્તમ અવાજના ત્રીજા ભાગના સ્તરે રાખવા સૂચના આપવામાં આવી છે. લાઉડસ્પીકર્સનો ઉપયોગ ફક્ત નમાજની આઝાન માટે જ થવો જોઈએ, આખા પ્રસારણ માટે નહીં. આ નિયમો સામે સોશિયલ… Continue reading સાઉદી અરબે મસ્જિદના લાઉડસ્પીકરના વૉલ્યુમ અંગે જાહેર કર્યો આ નવો નિયમ; સોશિયલ મીડિયા પર જાગ્યો વિવાદ, જાણો વિગત
