News Continuous Bureau | Mumbai SBI YONO: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને એક નવી સુવિધા આપી છે. હવે SBI અને નોન-SBI બંને ગ્રાહકો બેંકની ડિજિટલ બેંકિંગ એપ YONO દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI Payment) કરી શકે છે. આ માટે બેંકે YONOનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે, જેનો ઉપયોગ કરીને… Continue reading SBI YONO: હવે SBIમાં બિન ખાતાધારકો પણ SBI YONO દ્વારા UPI પેમેન્ટ કરી શકશે, જાણો શું છે પ્રક્રિયા..
