News Continuous Bureau | Mumbai Jasprit Bumrah Injury: ભારતીય ક્રિકેટ ટીમ માટે સિડની ટેસ્ટમાંથી કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. ટીમ ઈન્ડિયાનો એક્ટિંગ કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. મેચના બીજા દિવસે લંચ બાદ બોલિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલીએ કેપ્ટનશિપની જવાબદારી… Continue reading Jasprit Bumrah Injury: ભારતીય ટીમની મુશ્કેલી વધી! બુમરાહને અધવચ્ચે મેચ છોડવી પડી; આ છે કારણ…
