News Continuous Bureau | Mumbai Kandivali : કાંદિવલી વિસ્તારમાંથી 4 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારનો ( Rape case ) મામલો સામે આવ્યો છે. આરોપ છે કે શાળાના સિક્યોરિટી ગાર્ડે ( School security guard ) માસૂમ બાળકને ચોકલેટ આપવાના બહાને બાથરૂમની અંદર લઈ જઈ તેના પર બળાત્કાર ( Rape ) ગુજાર્યો હતો. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ (… Continue reading Kandivali : કાંદિવલીમાં સ્કૂલમાં ચોકલેટ આપવાના બહાને 4 વર્ષની બાળકી પર બળાત્કાર, વૉશરૂમમાં લઈ જઈને વૉચમેને કર્યું આ ઘૃણાસ્પદ કૃત્ય.. આરોપીની ધરપકડ..
