ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 નવેમ્બર 2021 મંગળવાર. ઇજિપ્તના દક્ષિણી અસવાન શહેરમાં આવેલા તોફાન અને ભારે વરસાદને કારણે રણમાં છુપાયેલા ઝેરી એકાએક વીંછીઓનો ઝૂંડ શહેરમાં આવી ગયો છે. તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે વીંછી જમીનની નીચે નીકળીને રસ્તા, ઘર, ઓફિસ, બજાર, પર્યટન સ્થળ પર ફેલાઈ ગયા છે. અચાનક ઉમટેલા વીંછીઓના ઝુંડે 500થી વધારે લોકોને… Continue reading ઇજિપ્તમાં તોફાન બાદ હવે આ શહેરમાં વીંછીનો ત્રાસ, આટલા થી વધુ લોકોને માર્યા ડંખ; જાણો વિગતે
