News Continuous Bureau | Mumbai તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આમિરે ‘ચેમ્પિયન’ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરી છે. જો કે, તાજેતરના મીડિયા અહેવાલમાં ફિલ્મ ઉદ્યોગના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સલમાન ખાને ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોની માંગ કરી છે. સલમાને કરી સ્ક્રિપ્ટ માં ફેરફાર ની માંગ એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આમિરે થોડા સમય પહેલા… Continue reading શું સલમાન ખાને ફગાવી દીધી આમિરની ઓફર? ‘ચેમ્પિયન’ વિશે મોટી માહિતી આવી સામે
Tag: script change
આમિર ખાન અને અક્ષય કુમાર ની ફિલ્મ ની હાલત જોઈ અજય દેવગણ ની ચિંતા વધી-ફિલ્મ થેન્ક ગોડ માં કર્યા આ ફેરફાર
News Continuous Bureau | Mumbai બોક્સ ઓફિસના મહારથી ગણાતા અક્ષય કુમાર અને આમિર ખાનની બે ફિલ્મો એક સાથે ઊંધા માથે પછડાઈ છે. લાલસિંહ ચઢ્ઢા(Lal singh chaddha) અને રક્ષાબંધનને(Rakshabandhan) મળેલા રિસ્પોન્સે દરેક એક્ટર-ફિલ્મમેકરની(film maker) ચિંતા વધારી છે. તેમાંથી અજય દેવગણ પણ બાકાત નથી. ઈન્દ્રકુમારના ડાયરેક્શનમાં અજય દેવગણની ફિલ્મ થેન્ક ગોડ(Thank God) બની રહી છે. અજય સહિત આખી ટીમે… Continue reading આમિર ખાન અને અક્ષય કુમાર ની ફિલ્મ ની હાલત જોઈ અજય દેવગણ ની ચિંતા વધી-ફિલ્મ થેન્ક ગોડ માં કર્યા આ ફેરફાર
શું KGF2 ની સફળતા પછી ‘પુષ્પા 2’ સ્ક્રિપ્ટ બદલી નાખવામાં આવી ? મેકર્સે જણાવી હકીકત
News Continuous Bureau | Mumbai સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને (Pushpa)દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે ફેન્સ આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, જેના પર કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન, ભૂતકાળમાં એવા અહેવાલો આવ્યા હતા કે 'KGF ચેપ્ટર 2' (KGF-2)ની સફળતા… Continue reading શું KGF2 ની સફળતા પછી ‘પુષ્પા 2’ સ્ક્રિપ્ટ બદલી નાખવામાં આવી ? મેકર્સે જણાવી હકીકત
