News Continuous Bureau | Mumbai Gujarat Drugs : ગુજરાતના દરિયામાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ડ્રગ્સ વહન કરતી બોટ જપ્ત કરવામાં આવી છે. આ બોટમાંથી લગભગ 300 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર દરિયામાં કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ બોટ રાત્રિના અંધારામાં સમુદ્રથી પાકિસ્તાન તરફ ભારત… Continue reading Gujarat Drugs :ગુજરાતનો દરિયો ડ્રગ્સ વેપારનું માન્ચેસ્ટર બન્યું ? ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી; અધધ આટલા કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ..
