News Continuous Bureau | Mumbai Japan Tsunami Wall :તાજેતરમાં સવારે-સવારે રશિયામાં ૮.૮ તીવ્રતાનો (8.8 Magnitude Earthquake) ભૂકંપ (Earthquake) આવ્યા બાદ તબાહી જોવા મળી છે. આ કારણે બંને દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં (Coastal Areas) સુનામીની (Tsunami) ઊંચી-ઊંચી લહેરો (High Waves) જોવા મળી છે. આ મામલે અમેરિકાને પણ એલર્ટ મોડ (Alert Mode) પર રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ દાયકાનો સૌથી… Continue reading Japan Tsunami Wall : જાપાનની સુનામી સામે રક્ષણાત્મક દીવાલ: શું તે ખરેખર વિનાશ અટકાવશે? રશિયાના ૮.૮ તીવ્રતાના ભૂકંપ બાદ વૈશ્વિક ચિંતા.
