News Continuous Bureau | Mumbai Electoral Bonds: ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIને ફટકાર લગાવી છે. આ સાથે જ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ( SBI ) ની અરજી પણ ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, SBIએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સબમિટ કરવા માટે 30 જૂન સુધી સમય વધારવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે… Continue reading Electoral Bonds: ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBIની અરજી ફગાવી, આવતીકાલ સુધીમાં વિગતો આપવાનો આદેશ.
