ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 04 નવેમ્બર 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગુજરાતમાં સી-પ્લેન સેવા આમ તો તેમનાં જ હસ્તે થોડા દિવસો પૂર્વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસનને વેગ આપશે તેવા હેતુ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, સી-પ્લેન સેવાને જેટલી મળવી જોઇતી હતી તેવી પ્રારંભીક સફળતા નથી મળી રહી તેવું… Continue reading સી-પ્લેનને ગ્રહણ: આ કારણસર સી-પ્લેન સેવા હવેથી અઠવાડિયામાં આટલા દિવસ બંધ રહેશે…
