News Continuous Bureau | Mumbai COP28 UAE : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં સીઓપી 28 શિખર સંમેલનની સાથે-સાથે સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ (યુએનએસજી) મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતના જી20ના પ્રમુખ પદ દરમિયાન સમર્થન આપવા બદલ યુએનએસજીનો આભાર માન્યો હતો. તેમણે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભારતની પહેલો અને પ્રગતિ પર પ્રકાશ પાડ્યો… Continue reading COP28 UAE : પ્રધાનમંત્રી શ્રીની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ સાથે બેઠક
Tag: secretary-general
લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે UN સેક્રેટરી જનરલ આ તારીખે જશે રશિયા, પુતિન અને લાવરોવ સાથે કરશે મુલાકાત; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai યુક્રેન પર રશિયાના હુમલાના 2 મહિના બાદ UN સેક્રેટરી-જનરલ એંટોનિયો ગુટેરેસ(Secretary-General António Guterres) આવતા અઠવાડિયે મોસ્કોના પ્રવાસે જશે. યુએન પ્રવક્તાના(Spoke person) કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, ગુટેરેસ 26 એપ્રિલે મોસ્કોની(Moscow) મુલાકાત લેશે. યુએનના મહાસચિવ રશિયાના વિદેશ મંત્રી(Russian Foreign Minister ) સર્ગેઈ લાવરોવ(Sergey Lavrov) સાથે મુલાકાત કરશે અને સાથે ભોજન કરશે. આ સાથે… Continue reading લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે UN સેક્રેટરી જનરલ આ તારીખે જશે રશિયા, પુતિન અને લાવરોવ સાથે કરશે મુલાકાત; જાણો વિગતે
