News Continuous Bureau | Mumbai મુંબઈના કુર્લા વિસ્તારમાં નાની વાતોમાં વધતી જતી અસહિષ્ણુતાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. શાકભાજી ખરીદવા ગયેલા એક ગ્રાહક અને વિક્રેતા વચ્ચે કોથમીરની જૂડીના ભાવ મુદ્દે થયેલી તકરારમાં વિક્રેતાએ આવેશમાં આવીને ગ્રાહક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના કુર્લાના વી.બી. નગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. મળતી માહિતી મુજબ, ગ્રાહક રસ્તા પરની એક… Continue reading Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
