ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 1 જુલાઈ 2020 મુંબઈ પોલીસે આજથી શહેરમાં ધારા 144 એટલે કે કરફ્યુ લાગુ કર્યું છે.. COVID-19 ના રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુંબઇના નાયબ પોલીસ કમિશનર પ્રણય અશોકએ, 1 જુલાઈથી શહેરમાં કલમ 144 હેઠળ પ્રતિબંધકારી આદેશો જારી કર્યા છે. આ હુકમ મુજબ કોઈપણ જાહેર સ્થળોએ એક અથવા 4 થી વધુ વ્યક્તિઓની હાજરી… Continue reading મુંબઈ શહેરમાં 15 જુલાઈ સુધી ધારા 144 લાગુ..
