News Continuous Bureau | Mumbai Rohit Shetty Legal Trouble: બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર અને એક્શન ફિલ્મોના કિંગ ગણાતા રોહિત શેટ્ટી અત્યારે એક મોટી કાયદાકીય મુસીબતમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. પોતાની ફિલ્મોમાં પોલીસ અને ગાડીઓના પાવરફુલ સીન બતાવનારા રોહિત શેટ્ટીએ અસલી જિંદગીમાં પોતાની ખાનગી ગાડીઓ પર ‘પોલીસ’ ના સ્ટીકર અને લોગો લગાડ્યા છે, જેને કારણે RTO અધિકારીઓ ભારે નારાજ… Continue reading Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
