News Continuous Bureau | Mumbai Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલા ના અચાનક અવસાનથી ચાહકોમાં શોક છે. 27 જૂનના રોજ તેનું નિધન થયું હતું. મુંબઈ પોલીસ ના સૂત્રો અનુસાર, કૂપર હોસ્પિટલ ની પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું જણાયું છે કે તેનું અવસાન સેલ્ફ મેડિકેશન ના કારણે થયેલા કાર્ડિયક અરેસ્ટ થી થયું હોઈ શકે છે. આ સમાચાર પણ વાંચો… Continue reading Shefali Jariwala Death: શેફાલી જરીવાલા નો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જણાયું તેના નિધન નું કારણ
