News Continuous Bureau | Mumbai Thane મહારાષ્ટ્રના ઠાણેમાં માનવ તસ્કરી વિરોધી સેલ (AHTU) એ એક મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે એક ટોળકી નવજાત બાળકને વેચવાની પેરવીમાં છે. આ માહિતીની ખરાઈ કરવા માટે પોલીસે એક પોલીસકર્મીને નકલી ગ્રાહક બનાવીને મોકલ્યો હતો. જ્યારે સોદો નક્કી થયો અને આરોપીઓ બાળકને લઈને આવ્યા ત્યારે પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા… Continue reading Thane: ઠગબાજોની શાન ઠેકાણે: ઠાણેમાં નવજાત બાળકને વેચતા ૫ લોકો ઝડપાયા, પોલીસે બિછાવી હતી ખાસ જાળ.
