News Continuous Bureau | Mumbai કોંગ્રેસના વરિષ્ઠ નેતા(Senior Congress Leader) ગુલાબ નબી આઝાદે(Ghulam Nabi Azad) પાર્ટીને છોડી ટાટા, બાય-બાય કહી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સભ્યના(Primary member of the party) તમામ પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે. તેમણે કોંગ્રેસના અધ્યક્ષ(Congress president) સોનિયા ગાંધીને(Sonia Gandhi) 5 પાનાનું રાજીનામુ મોકલ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુલામ નબી આઝાદ લાંબા… Continue reading કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને આપ્યો ઝટકો- રાજીનામું ધરી દીધું
