News Continuous Bureau | Mumbai Bank Holiday September :વર્ષ 2024નો આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને નવો મહિનો સપ્ટેમ્બર શરૂ થવાનો છે. જોકે દર વખતની જેમ નવા મહિનાની શરૂઆત પહેલા જ ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બરમાં આવતી બેંક રજાઓની યાદી બહાર પાડી છે. રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ, વિવિધ તહેવારો અને વર્ષગાંઠોને કારણે દેશભરમાં સરકારી અને ખાનગી… Continue reading Bank Holiday September : ફટાફટ પતાવી લો બેંકના કામ, તહેવારોની ભરમાર વચ્ચે સપ્ટેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ; ચેક કરો હોલીડે લિસ્ટ..
